Bharat High School

  • Home
  • Bharat High School

School

Address: Uttarsanda, Ta. Nadiad, Dist. Kheda – 387 370
Educational Level: Secondary and Higher Secondary (General Stream)
S.S.C. Index No.: 54.0034
H.S.C. Index No.: 05.0062
Special Features: Bharat High School has been a pioneer in providing secondary and higher secondary education to students in Uttarsanda and the surrounding areas. Along with academics, the school emphasizes the all-round development of students. Here, students are encouraged to participate in sports, cultural activities, science exhibitions, and various competitions, in addition to gaining academic knowledge. This school was formerly known as "The Coronation High School" and was renamed "Bharat High School" after India gained independence in 1950. The Mandal is committed to providing an excellent learning environment for students by renovating old school buildings and adding modern facilities such as updated classrooms, laboratories, and libraries.

ખુમારી ભરેલા ખેડામાં તથા ચારેકોર જેના વિકાસની સતત ચર્ચા હોય છે એવા ચરોતર પંથકમાં આવેલા સમગ્ર ગુજરાતના અગ્રેસર એવા ઉત્તરસંડા ગામમાં સો - સો વર્ષથી શિક્ષણની ધૂણી ધખાવતી ભારત હાઇસ્કૂલના આચાર્ય હોવુ એ મારા માટે ગુમાન અને ગર્વની વાત છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉતરસંડા ગ્રામ પંચાયતના સામાજિક સફળતાના વિઝન અને ઉત્તરસંડા કેળવણી મંડળના શૈક્ષણિક સફળતાના મિશન અંતર્ગત ભારત હાઇસ્કૂલ શાળા પરિવાર વિદ્યાર્થીઓની કારકિર્દી ઉન્નતિ માટે અનેક પ્રયત્ન કરી રહી છે. આ તબક્કે 2025થી ભારત હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે મારી નિયુક્તિ થવા બદલ સૌપ્રથમ ઉત્તરસંડા કેળવણી મંડળનો આ તબક્કે આભાર વ્યક્ત કરીશ. આપણી ભારત હાઇસ્કૂલ શાળા વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે પૂરતી હવા ઉજાસ વાળા, સાધનસામગ્રી સગવડોથી સજ્જ એવા સ્માર્ટ વર્ગખંડો ધરાવે છે. શાળામાંથી શિક્ષણ મેળવીને પાસ થયેલા અનેક વિદ્યાર્થીઓ આજે દેશની ઘણી સરકારી ઓફિસોમાં તેમજ વિદેશમાં શાળાનું નામ રોશન કરી રહ્યા છે. સમગ્ર ખેડા જિલ્લાની સૌથી મોટી કમ્પ્યૂટર લેબ એ આપણી શાળા સંકુલ ધરાવે છે. ખેલ મહાકુંભ જેવી અનેક સ્પર્ધાઓમાં આપણા વિદ્યાર્થીઓ વિજેતા બનીને સમગ્ર ગુજરાતમાં ઉત્તરસંડા ગામનો ડંકો વગાડી ચૂક્યા છે. ઉત્તરસંડા ગામ, કેળવણી મંડળ તથા ભારત હાઈસ્કૂલ એકસૂત્રતાથી એકબીજાના સાથ સહકારથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ત્રણે ભેગા થઈને ત્રિગુણી પોલિયોની રસી સમાન કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ પરિણામ પરીક્ષા દરમ્યાન એકસ્ટ્રા ક્લાસ લેવા, વિષય મુજબ શૈક્ષણિક સાહિત્ય વિદ્યાર્થીઓને આપવું, નિયત સમયે પરીક્ષાઓની પરીક્ષા લેવી, વાલી મિટિંગ દ્વારા સતત વાલીના સંપર્કમાં રહેવુ તથા બોર્ડની પરીક્ષા વખતે સતત પુનરાવર્તન કરાવી સફળ પરિણામ આવે તેવા પ્રયત્નો સમગ્ર શૈક્ષણિક પરિવાર તરફથી મંડળના માર્ગદર્શનથી કરવામાં આવે છે. ભારત હાઇસ્કૂલના દરેક શિક્ષકો એ વિધાર્થીઓની સફળતાના રથના સારથી સમાન છે. આ તબક્કે એ દાતાશ્રીઓનો પણ આભાર કે જે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં આવતી અડચણો દૂર કરવા પોતાના દાનથી અમને મદદ કરે છે. એક આચાર્ય તરીકે મારો અંતિમ ધ્યેય હંમેશા વિદ્યાર્થીઓની સફળતા અને ઉતરસંડા કેળવણી મંડળની સન્માનમાં રહેલા છે. અંતે ફરી એક વખત આભાર ઉતરસંડા કેળવણી મંડળનો શાળાને સદાય સંપૂર્ણ સાથ અને સહકાર આપવા બદલ તથા આભાર સર્વે વાલીગણનો કે જેમણે ભારત હાઇસ્કૂલ પર વિશ્વાસ મૂકી પોતાનું સંતાન અમને સોંપ્યું.
સંસ્થા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા સર્વેનો આભાર. માં સરસ્વતીના આશીર્વાદ સદાય અમારી સંસ્થા પર રહે.

વંદે માતરમ.
ભારત માતાકી જય.
જય જય ગરવી ગુજરાત

Principal
Yogeshkumar Amrutbhai Patel

Shining Stars

Outstanding students of Bharat High School.

S.S.C

Sr. No Student Name Percentage Passing Year School Name
1 Limbachiya Sudhirbhai Rambhai 76.1% 1975 Bharat High School
2 Patel Hasmukhbhai Jivabhai 76.14% 1974 Bharat High School
3 Patel Mamatabahen Iswarbhai 72.9% 1973 Bharat High School
4 Shah Gaurang Rajanikant 78.7% 1972 Bharat High School
5 Patel Rasikbhai Mohanbhai 75.0% 1971 Bharat High School
6 Patel Ravindrabhai Ishwarbhai 75.0% 1971 Bharat High School
7 Patel Yashvant Kantilal 65.5% 1970 Bharat High School
8 Patel Bharat Shirishbhai 63.0% 1969 Bharat High School
9 Shah Bharatkumar Krushnalal 77.5% 1968 Bharat High School

H.S.C - Science

Sr. No Student Name Percentage Passing Year School Name
1 Upadhyay Chetanaben Bhalchandra 54.9% 1990 Bharat High School
2 Patel Pinkiben Kiritbhai 58.00% 1989 Bharat High School
3 Jayswal Sandipkumar Champaklal 63.00% 1988 Bharat High School
4 Patel Priti Indravadan 52.00% 1987 Bharat High School
5 Puroht Vipulkumar Chandrakant 54.10% 1985 Bharat High School

H.S.C - General

Sr. No Student Name Percentage Passing Year School Name
1 Parmar Benjamin Kishorbhai 51.50% 1996 Bharat High School
2 Bhatiya Reshnaben Rameshchandr 66.0% 1995 Bharat High School
3 Patel Varshaben Mahendrabhai 66.0% 1995 Bharat High School
4 Prajapati Niruben Bahecharbhai 62% 1992 Bharat High School
5 Patel Pallaviben Vitthalbhai 59.83% 1991 Bharat High School
6 Patel Sonalben Shashikantbhai 56% 1990 Bharat High School
7 Chauhan Jigishaben Manilal 68% 1989 Bharat High School
8 Khediya Ayna Jenviaar 67.8% 1988 Bharat High School
9 Kapadiya Shilpa Dineshchandra 57% 1987 Bharat High School
10 Patel Rajeshkumar Chandubhai 66.1% 1986 Bharat High School

Athlete

Sr. No Student Name Narration Passing Year School Name
1 Dabhi Dhaval Chatrasingh Athlete 2025 Bharat High School
2 Harijan Himanshu Ishwarbhai Athlete 2024 Bharat High School
3 Harijan Himanshu Ishwarbhai Athlete 2023 Bharat High School
4 Bheel Urvesh Vishnubhai Athlete 2022 Bharat High School
5 Thakor Dipak Budhabhai Athlete 2020 Bharat High School
6 Patel Meetkumar Dhirenbhai Athlete 2019 Bharat High School
7 Vaghela Divyarajsingh Bhanubhai Athlete 2018 Bharat High School
8 Sindhav Dashrath Malabhai Athlete 2017 Bharat High School
9 Koli Unesh Reganbhai Athlete 2016 Bharat High School
10 Parmar Umang Ranchodbhai Athlete 2015 Bharat High School