બાળકોમાં લોકશાહીનાં મૂલ્યો, નેતૃત્વના ગુણો અને નાગરિકતાની ભાવના કેળવવા આજરોજ શાળામાં બાળ સંસદ :- 2026-27 ની પ્રવૃત્તિ કરવામાં આવી તથા બાળ સંસદમાં વિજેતા બનેલ વિધાર્થીઓને વિવિધ ખાતાઓ આપવામાં આવ્યા.@ શ્રીમતી એમ સી પટેલ પ્રાથમિક શાળા
Join hands for Redevelopment, Restructuring and Improvement Plans
for Education, Skills and
Sports in Uttarsanda Kelavani Mandal
Your Support is Helping us!